c
\(4Fe + 6{O_2} \rightleftharpoons 4F{e^{3 + }} + 6O_2^{2 - }\) આ રેડોક્ષ પ્રક્રિયામાં આયર્ન એ ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી તે રિડક્શકર્તા છે.એટલે કે \(Fe \to F{e^{3 + }} + 3{e^ - }\) કારણ કે \(Fe \) સરળતાથી \(F{e^{3 + }}\) માં ફેરવાય છે. આથી તે ઓક્સિડેશન પામે છે.