\(\therefore\) પ્રક્રિયા \(400\,K\) કરતા એટલે કે \(500\,K\) તાપમાને સ્વયંભૂ બને.
$(A)$ $0^{\circ} C$ પાણી નું બરફ બનવું
$(B)$ $-10^{\circ} C$ પાણી નું બરફ બનવું
$(C)$ $N _{2}( g )+3 H _{2}( g ) \rightarrow 2 NH _{3}( g )$
$(D)$ $CO ( g )$ નું શોષણ અને લેડ ની સપાટી
$(E)$ $NaCl$ નું પાણી માં ઓગાળવું
કારણ : અચળ તાપમાન અને દબાણે રાસાયણિક પ્રક્રિયા ગીબ્સ ઉર્જાના ઘટાડાની દિશામાં સ્વયંભુ થાય છે.