Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંતુલને પાત્રમાં $SO_3, SO_2$ અને $O_2$ રહેલ હોય, તેમાં તેનું કુલ દબાણ વધે છે. જ્યારે તાપમાન અને કદ અચળ રહે છે. લ-શટેલીયરના સિદ્ધાંત મુજબ $SO_3$ નું વિયોજન........
પ્રકિયા ${N_{2\left( g \right)}} + {O_{2\left( g \right)}} \rightleftharpoons 2N{O_{\left( g \right)}}$ માટે $400\, K$ તાપમાને $K_c$ નુ મૂલ્ય $4.0 \times 10^{-6}$ છે. તો આ પ્રક્રિયા માટે $K_p$ નુ મૂલ્ય .....
$8$ મોલ $AB_3$ ને $1.0\,dm^3$ કદના પાત્રમાં લેવામાં આવ્યા છે.તેનુ વિયોજન $2A{B_{3\left( g \right)}}{\text{ }} \rightleftharpoons {\text{ }}{A_{2(g)}}\,{\text{ + }}3{B_{2(g)}}$ મુજબ થાય છે. સંતુલને $2$ મોલ $A_2$ હાજર હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક ....... $mol^2\,L^{-2}$ થશે.
પ્રક્રિયા $2H{I_{(g)}}\, \rightleftharpoons \,{H_{2(g)}}\, + \,{I_{2(g)}}$ માટે ઓરડાના તાપમાને સંતુલન અચળાંક $K$ નું મૂલ્ય $2.85$ છે. અને $698\, K$ તાપમાને $1.4\times 10^{-2}$ છે. તે દર્શાવે છે કે.......
ઊપરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_P$ છે. જો શુધ્ધ એમોનિયાને વિયોજન માટે છોડવામાં આવે તો સંતુલને એમોનિયાનું આંશિક દબાણ કેટલું થાય? (સંતુલને $P_{NH_3}<\,< P_{total}$ એવું ધારો)
$A + B $ $\rightleftharpoons$ $ C + D$ રાસાયણિક સંતુલનમાં જ્યારે બે પ્રક્રિયકના દરેકના એક મોલ મિશ્ર કરવામાં આવે જેથી દરેકના $0.4 $ મોલ નિપજ બને છે, તો સંતુલન અચળાંકની ગણતરી ....... થશે.