ઉદીપક | પ્રક્રિયા |
$(i) \;\mathrm{Na}_{2} \mathrm{O}$ | $(a)$ ઇથાઈન માથી ઇથેનાલમાં ઓક્સિડેશન |
$(ii) \;\mathrm{TiCl}_{4}+ \mathrm{Al(CH_3)}_{3}$ | $(b)$ આલ્કાઇન્સનું બહુલીકરણ |
$(iii)\;\mathrm{PdCl_2} $ |
$(c)$ $H_2SO_4$ની બનાવટમાં $SO_2$ના ઓક્સિડેશનમાં |
$(iv)\;$ નિકલ સંકીર્ણો | $(d)$ ઇથિલીનનું બહુલીકરણ |
નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?