પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ તેના સક્રિય દળના પ્રમાણમાં હોય છે, આ વિધાન ...... તરીકે ઓળખાય છે.
IIT 1979, Easy
Download our app for free and get startedPlay store
a
Law of mass action states that rate of a chemical reaction is proportional to the concentration to the reacting substances.

Concentration $=$ active mass.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો સંતુલન અચળાંક નું $K_c$ $= 0.04$ મૂલ્ય હોય તો $0.1$ મોલ $Cl_2$ ને મેળવવા કેલા મોલ/લીટર $PCl_5$ ની જરૂર પડે ?
    View Solution
  • 2
    વાયુરૂપ પ્રક્રિયા  $2NO_2(g) \rightleftharpoons   N_2O_4 (g)$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. $NO_2(g)$  અને $N_2O_4(g)$ ની સંતુલન મિશ્રણમાં $N_2O_4,$ નું વિધટન ........ દ્વારા વધારી શકાય છે.
    View Solution
  • 3
    $300\,\,K\,\,40\,\,\% HI$ પર વિધટન પામી $H _{2}$ અને $I _{2}$ બનાવે છે. એક વાતાવરણના દબાણે આ વિધટન પ્રક્રિયા માટે $\Delta G ^{\ominus}$ નું મૂલ્ય $\dots\dots\dots\,\,J\,mol ^{-1}$ શોધો. (નજીકના પૂર્ણાંકમાં)

    (ઉપયોગ $R =8.31\, J\, K ^{-1}\, mol ^{-1} ; \log 2=0.3010$. In $10=$ $2.3, \log 3=0.477$ )

    View Solution
  • 4
    પ્રકિયા $PC{l_{5(g)}}\, \rightleftharpoons \,PC{l_{3(g)}}\, + \,C{l_{2(g)}}$ માટે $3\,L$ ના પાત્રમાં $250\,^oC$ તાપમાને $K_c$ નુ મૂલ્ય $0.04$ છે. જો સંતુલને $Cl_2$ ની સાંદ્રતા $0.15\,M$ હોય, તો $PCl_5$ ના શરૂઆતના મોલ ........... થશે.
    View Solution
  • 5
    ઉંચા તાપમાને $500 \,ml$ બાષ્પાયન પાત્રમાં બે મોલ એમોનિયા રાખવામાં આવે છે તો વિઘટન પ્રક્રિયા $2NH_{3(g)} $ $\rightleftharpoons$ $ N_{2(g)} + 3H_{2(g)}$ - સંતુલને $NH_3\, 1$ મોલ બને તો $K_c$ =.......
    View Solution
  • 6
    આર્ગોનના $4.0\,mole$ અને $PCl_{5}$ ના $5.0\,mole$ ને $100\,Litre$ ની ક્ષમતા ધરાવતા $610\,K$ એ નિર્વાવિત ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે.પ્રણાલીને સંતુલીત કરવા દેવામાં આવે છે.સંતુલને મિશ્રણનું કુલ દબાણ $6.0\,atm$ મળ્યું. તો પ્રક્રિયાનો $k _{ p }$ શોધો.

    [આપેલ : $R=0.082 \,L \,atm\, K ^{-1}\, mol ^{-1}$ ]

    View Solution
  • 7
    જો $A \rightleftharpoons B+C$ માટે સંતુલન અચળાંક $K _{ eq }^{(1)}$ છે અને $B + C \rightleftharpoons P \quad$ માટે સંતુલન અચળાંક $K _{ eq }^{(2)}$ છે ,તો $A \rightleftharpoons P$ માટે સંતુલન અચળાંક શું હશે?
    View Solution
  • 8
    એક લિટર વાસણમાં પ્રક્રિયા $2{H_2}S_{(g)}$ $\rightleftharpoons$ $2{H_2}_{(g)} + {S_2}_{(g)}$ નું સંતુલન મિશ્રણ  ${H_2}S$ના $0.5$ મોલ, ${H_2}$ના $0.10$ મોલ અને ${S_2}$ના $0.4$ મોલ હતું. સંતુલન અચળાંકનું મૂલ્ય $(K)$  મોલ લિટર$^{-1}$માં ....... છે.
    View Solution
  • 9
    જો $250\,°C \, PCl_5$ નું $80$$\%$ વિયોજન થાય તેના ઓરડાના તાપમાને તેની બાષ્પઘનતા $= ......$
    View Solution
  • 10
    પ્રક્રિયા ${H_{2\left( g \right)}} + {I_{2\left( g \right)}} \rightleftharpoons 2H{I_{\left( g \right)}}$ માટે સંતુલન અચળાંક $K_p$ ................ બદલાતા બદલાય છે.
    View Solution