Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$C_4H_{10}O$ પદાર્થ તેના ઓક્સિડેશનથી $C_4H_{8}O$ આપે છે. જે ઓક્ઝાઇમ અને આયોડોફોર્મ કસોટી આપે છે.મૂળ પદાર્થ સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રકિયાથી $C_4H_8$ આપે છે. તો સંયોજનનુ સૂત્ર શું હશે ?
${C_4}{H_{10}}O$ અણુસૂત્ર ધરાવતું સંયોજન સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિડેશન પ્રક્રિયાથી કાર્બોનિલ સંયોજન આપે છે. જે ટોલેન્સ પ્રક્રિયાનું રિડકશન કરતો નથી. તો મૂળ પદાર્થ ક્યો હશે?