Question
પ્રમાણિત સ્વરૂપે દર્શાવો $: 1 m^3 = 1000000 \ cm^3$

Answer

$ 1 \times 10^6 \ cm^3 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ $24$ મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાથી આ વિકર્ણ પર દોરેલા લંબ $8$ મીટર અને $13$ મીટર છે$,$ તો ખેતરનું ક્ષેત્રફળ શોધો.
એક સમબાજુ ચતુષ્કોણની બાજુ $5$ સેમી અને વેધ $4.8$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. જો એક વિકર્ણની લંબાઈ $8$ સેમી હોય, તો બીજા વિકર્ણની લંબાઈ મેળવો.
નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 4096$
કિંમત શોધો : $(i) 2^{3} \ (ii) \frac{1}{3^{-2}}$
જવાબ લખો $: \sqrt[3]{1000}=$
મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે  છે. આ ખેતરની નદી તરફની બાજુ$,$ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ $ 10,500\  m^2 $ હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર $100$ મીટર હોય$,$ તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો.
એક કારને $60$ કિમી/કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોચવા માટે $2$ કલાકનો સમય લાગે છે. હવે જો કારની ઝડપ $80$ કિમી/કલાક હોય, તો કેટલો સમય લાગે ?
$729 :$ અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો.
$784$ સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $:$
$128 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.