i.e. \(p-\) જૂથનું તત્વ છે. \(p-\)જૂથના તત્વ માટે સમૂહ નંબર \(= 10 +(ns + np)\) ઈલેક્ટ્રોન= \(10 + 2 + 3 = 15.\)
પછી $K$ અને $F$ની પરમાણ્વીય ત્રિજ્યા અનુક્રમે કેટલી છે?
વિધાન $(A)$ :$O^{2-}$ અને $Mg ^{2+}$ ની આયનિક ત્રિજ્યાઓ સમાન છે.
કારણ $(R)$ : બંને $O ^{2-}$ અને $Mg ^{2+}$ સમઈલેક્ટ્રોનીય સ્પીસિઝો છે.
ઉપરોક્ત વિધાનોના સંંદર્ભે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.