Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઈડ્રોજન વર્ણપટ્ટમાં પ્રથમ લાયમન સંક્રમણ દરમ્યાન ઊર્જા $E = 10.2 \,eV$ છે. ત્યારે એટલી જ ઊર્જા દ્વિતીય બામર શ્રેણી સંક્રમણ દરમ્યાન ...... જોવા મળે છે.
જો $242 \mathrm{~nm}$ તરંગલંબાઈ યુક્ત વિકિરણ વડે $\mathrm{Na}$ પરમાણનું આયનીકરણ થતુ હોય તો $\mathrm{Na}$ ની આયનીકરણ થતુ હોય તો $\mathrm{Na}$ ની આયનીકરણ એન્થાલ્પી કેટલા $\mathrm{kJ} / \mathrm{mol}$ થાય.