યાદી $-I$ (ધાતુ આયન) |
યાદી $-II$ (ગુણાત્મક વિશ્લેષણમાં જૂથ) |
$(a)$ $\mathrm{Mn}^{2+}$ | $(i)$ સમૂહ $- III$ |
$(b)$ $\mathrm{A} \mathrm{s}^{3+}$ | $(ii)$ સમૂહ $- IIA$ |
$(c)$ $\mathrm{Cu}^{2+}$ | $(iii)$ સમૂહ $- IV$ |
$(d)$ $\mathrm{Al}^{3+}$ | $(iv)$ સમૂહ $- IIB$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
($A$) અધાતુઓ, ધાતુઓ કરતા વધારે (અધિક) વિધૃતઋણતા ધરાવે છે.
($B$) અધાતુઓ, ધાતુઓ કરતા ઓછી (નીચી) આયનીકરણ એન્થાલ્યી ધરાવે છે.
($C$) અત્યંત (વધુ) સક્રિય અધાતુઓ અને અત્યંત (વધુ) સદ્રિય ધાતુઓ માંથી બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીક હોય છે.
($D$) અધાતુ ના ઓકસાઈડો સામાન્ય રીતે પ્રકૃતિમાં બેજિક હોય છે.
($E$) ધાતુના ઓકસાઈડો સામાન્ય રીતે પ્રક્રુતિમાં એસિડિક અથવા તટસ્થ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાથો જવાબ પસંદ કરો.
વિધાન $(A) \,:$ તે ડાબેથી જમણે ખસવા પર ધાત્વીય ગુણધર્મ ઘટે છે અને બિન-ધાત્વીય ગુણધર્મ વધે છે.
કારણ $(R)$ $:$ જ્યારે તે ડાબેથી જમણે ફરે છે, તે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પીમાં ઘટાડો થવાને કારણે થાય છે.
$A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
નીચેના વિધાનો વિચારો.
$(I)$ $2 \mathrm{s}$ ઇલેક્ટ્રોન કરતા $2 \mathrm{p}$ ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે.
$(II)$ $Be$ ના $2 \mathrm{s}$ ઇલેક્ટ્રોન કરતા $B$ ની $2 \mathrm{p}$ ઇલેક્ટ્રોન અંદરના વિભાગ (inner core) દ્વારા કેન્દ્રથી વધુ આરછાદન પામેલા હોય છે
$(III)$ $2 \mathrm{p}$ ઇલેક્ટ્રોન કરતા $2 \mathrm{s}$ ઇલેક્ટ્રોનની વિભેદન શકિત વધારે હોય છે.
$(IV)$ $Be$ કરતા $B$ ની પરમાણ્વીય ત્રિજ્યા વધારે છે
(પરમાણ્વિય ક્રમાંક : $\mathrm{B}=5, \mathrm{Be}=4$)
સાચા વિધાનો જણાવો.