Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું એકત્રિકીરણ2 Marks
Question
પ્રત્યક્ષ તપાસની રીતના લાભ જણાવો.
✓
Answer
પ્રત્યક્ષ તપાસની રીતના લાભ: → આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વનીય માહિતી મળી શકે છે. → માહિતી આપનાર સાથેની રૂબરૂ મુલાકાતને લીધે જો માહિતી આપનાર ને કોઈ પ્રશ્ન, શંકા કે મુંઝવણ હોય તો આગણકો તેનો યોગ્ય ખુલાસો કરીને તેનો ઉકેલ લાવી શકે છે. → વ્યક્તિગત તપાસ વખતે આગણક દ્વારા કેટલીક વખત માહિતી આપનાર પાસેથી પુરક માહિતી મેળવી લેવાય છે જે પરિણામો નુ અર્થધટન કરતી વખતે ઉપયોગી બને છે. → જયારે તપાસનુ ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ વધારે સારી નીવડે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.