Question
પરોક્ષ તપાસની રીતના લાભ જણાવો.

Answer

પરોક્ષ તપાસની રીતના લાભ:
→ જયારે માહિતી એકત્ર કરવાનું કાર્યક્ષેત્ર ખુબજ વિશાળ હોય ત્યારે આ રીત વધુ અનુકુળ નીવડે છે.
→ જયારે તપાસ હેઠળની વ્યક્તિ માહિતી આપવા માટે તેયાર ના હોય ત્યારે આ એક જ રીત માહિતી એકત્રિત કરવા માટે ઉપયોગી બને છે.
→ પ્રત્યક્ષ તપાસની રીતની સરખામણીમા આ રીતમા ખર્ચ,સમય અને શક્તિ પ્રમાણ મા ઓછા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચતુર્થક વિચલન એટલે શું ? કયા પ્રકારના આવૃત્તિ-વિતરણમાં તેનો પ્રસાર જાણવા માટે ચતુર્થક વિચલન અનિવાર્ય છે ?
સતત આવૃત્તિ$-$વિતરણ માટે મધ્યક શોધવાની રીત વર્ણવો.
નીચેની માહિતી એક ગેરેજ માં દરરોજ સમારકામ કરેલા સ્કુટરો ની સંખ્યા દર્શાવે છે. રોજ ના સમારકામ કરેલા સ્કુટરની સંખ્યાનો મધ્યક શોધો :
$7 , 13 , 4 , 8 , 6 , 9 , 10 , 4$
“ગૌણ માહિતી પ્રાથમિક માહિતી જેટલી વિશ્વસનીય નથી” આ વિધાનની ચર્ચા કરો.
મધ્યકિંમતો $25$ $105$ $230$ $400$ $650$ $900$ કુલ
આવૃત્તિ $10$ $30$ $40$ $60$ $80$ $30$ $250$
વર્ગલંબાઈ $50$ $110$ $140$ $200$ $300$ $200$  
પ્રાથમિક માહિતીની વ્યાખ્યા આપી તેનું ઉદાહરણ લખો.
એક કાર સર્વિસ સ્ટેશનના માલિક પાસે તેની પાસે કારનું સમારકામ કરાવ્યું હોય તેવા $1000$ કારમાલિકોની યાદી છે. કારનું સમારકામ સંતોષકારક થયું છે કે કેમ તે જાણવાની એક મોજણી માટે તે $50$ કારમાલિકોને પસંદ કરવા માંગે છે. પદિક નિદર્શન દ્વારા કેવી રીતે $50$ કારમાલિકોનો નિદર્શ પસંદ થશે તે સમજાવો.
જો ચલ $X$ નું ચતુર્થક વિચલન $12$ હોય અને $3x+4 y-20=0$ હોય, તો નું ચતુર્થક વિચલન શોધો.
એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નીચે આપેલ યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી 5 વિદ્યાર્થીઓનો પુરવણી સહિતનો યાદચ્છિક નિદર્શ મેળવો.
03, 47, 43, 73, 86, 36, 96, 47, 36, 41, 25, 33
વિસ્તારના કોઈ પણ બે ગેરલાભ જણાવો.