Question
વિસ્તારના કોઈ પણ બે ગેરલાભ જણાવો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(1+k)^3$નું વિસ્તરણ કરો અને બંને બાજુએ k = 1 મૂકીને ચકાસી જુઓ.
એક વર્ગના $10$ વિદ્યાર્થીઓની ઉંચાઈ (સેમીમાં) નીચે આપેલ છે :
$162, 145, 170, 181, 167, 151, 175, 185, 168, 156$
આ માહિતી પરથી વિદ્યાર્થીઓની ઉંચાઈનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો.
નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ$-$વિતરણ વચ્ચેનો તફાવત આપો.
ગુણધર્મ શું છે ?
સંમિત આવૃત્તિ-વિતરણનો આવૃત્તિવક્ર દોરી તેમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક અને ચતુર્થકોનાં સ્થાન દર્શાવો.
આકૃતિની મર્યાદાઓ જણાવો.
જો વાસ્તવિક વિધેય $f(x)=\frac{x^2(x+1)^2}{4}$ હોય, તો f(3) - f(2) ની કિમત મેળવો.
$ 2, 10, 50,....$ આ શ્રેણીનું છઠું પદ શ્રેણી સૂત્રથી મેળવો.
એક આવૃત્તિ$-$વિતરણમાં મધ્યસ્થથી તૃતીય ચતુર્થક $11.2$ જેટલા અંતરે અને મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક $12.8$ જેટલા અંતરે છે, તો વિષમતાંક શોધો.
નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદા લખો.