ઇથેનોલ $\xrightarrow{{PB{r_3}}}X\,\xrightarrow{{alc.\,KOH}}\,Y$$\,\xrightarrow[{(ii)\,{H_2}O\,,\,heat}]{{(i)\,{H_2}S{O_4},\,room\,\,temperature}}Z$
નીપજ $Z$ શું હશે ?
$(A)$ $2, 4-$ડાયનાઇટ્રોફિનોલ
$(B)$ $4 -$ નાઇટ્રોફિનોલ
$(C)$ $2, 4, 5 -$ ટ્રાયમિથાઈલફિનોલ
$(D)$ ફિનોલ
$(E)$ $3 -$ કલોરોફિનોલ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

