$(i)$ $CH_3CH_2COCH_2Cl$ $(ii)$ $C_6H_5COCH_3$
$(iii)$ $C_6H_5COCHCl_2$ $(iv)$ $CH_3CH_2COCCl_3$
ઉપરોક્ત કેનીઝારો પ્રક્રિયામા સૌથી ધીમુ પદ કયુ હશે ?
(i) ફ્હેલિંગ કસોટી : હકારાત્મક
(ii) સોડિયમ પીગલન નિષ્કર્ષની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરવાથી રૂધિરના જેવો લાલ રંગ મળે છે પણ પ્રુશિયન બ્લુ રંગ મળતો નથી.