પ્રોટીનનું દ્વિતિયક બંધારણ નીચેનાં વડે સ્થિરતા પ્રાપ્ત કરે છે :
  • A
    પેપ્ટાઈડ બંધ
  • B
    ગ્લાયકોસાઈડીક બંધ
  • C
    હાઈડ્રોજન બંધન
  • D
    વાન્ડર વાલ્સ બળો
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
The secondary structure of protein includes two type :

\((a)\) \(\alpha\) -Helix

\((b)\) \(\beta\) -pleated sheet

In \(\alpha\) -Helix structure, the poly peptide chain is coil around due to presence of Intramolecular H-Bonding.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બીટા અને આલ્ફા ગ્લુકોઝમાં વિશિષ્ટ પરિભ્રમણ હોય છે. જ્યારે ઈથરને પાણીમાં ઓગળવામાં આવે છે, ત્યારે તેમના પરિભ્રમણ સમાન નિયત મૂલ્યના પરિણામો સુધી બદલાતા રહે છે.તેને શું કહેવાય છે ?
    View Solution
  • 2
    સુચી $I$ અને સુચી $II$ ને યોગ્ય રીતે જોડો
    સુચી $I$ સુચી $II$
    $A$ બાહ્ય ત્રિપરિમાણ્વિય અસર $P$ અણુ ઉત્સેચકની સક્રિય સ્થાને જોડાય છે.
    $B$ સ્પર્ધાત્મક અવરોધક $Q$ અણુ શરીરમાં સંદેશાવહન માટે જવાબદાર છે.
    $C$ ગ્રાહી $R$< અણુ ઉત્સેચકની સક્યિ સ્થાનની જગ્યાને બદલે અલગ જગ્યાએ જોડાય છે.
    $D$ વિષ $S$< અણુ ઉત્સેચક સાથે સહસંયોજક બંધથી જોડાય છે.
    View Solution
  • 3
    નીચે બધા જ વિટામીન $C$ ના બંધારણો આપેલા છે. તેમાંથી સૌથી સ્થાયી બંધારણ શોધો.
    View Solution
  • 4
    ગ્લુકોઝ ફિનાઈલ હાઈડ્રેઝિન સાથેની પ્રક્રિયાથી ઓસેઝોન બનાવે છે. આ પ્રક્રિયામાં ફિનાઈલ હાઈડ્રેઝિનના કેટલા મોલ વપરાય છે?
    View Solution
  • 5
    તાજા બનાવેલા સુગરના દ્રાવણમાં સમય સાથે થતા પ્રકાશીય પરિભ્રમણના ફેરફારને શું કહે છે ?
    View Solution
  • 6
    નીચેના પૈકી કઇ કસોટી પ્રોટીનની વિશિષ્ટ કસોટી છે?
    View Solution
  • 7
    સેલ્યુલોઝ શામાં દ્રાવ્ય થાય છે?
    View Solution
  • 8
    $DNA$ અને $RNA$ માં પેન્ટોઝ શર્કરા .........
    View Solution
  • 9
    ના કારણો ઇંડાને ગરમ કરવાથી તેનું સ્કંદન થાય છે :
    View Solution
  • 10
    $C _{12} H _{22} O _{11}+ H _{2} O \stackrel{\text { Enzyme A }}{\longrightarrow} C _{6} H _{12} O _{6}+ C _{6} H _{12} O _{6}$

    સુક્રોઝ $\quad$ $\quad$ $\quad$ $\quad$ $\quad$ $\quad$ $\quad$ ગ્લુકોઝ $\quad$ ફ્રુક્ટોઝ

    $C _{6} H _{12} O _{6} \stackrel{\text { Enzyme B }}{\longrightarrow} 2 C _{2} H _{5} OH +2 CO _{2}$

    ગ્લુકોઝ

    ઉપરની પ્રકિયા માં ઉત્સેચક $A$ અને ઉત્સેચક $B$ અનુક્રમે શું હશે 

    View Solution