Question
પ્રસારાંક એટલે શું ?

Answer

પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(2 x-a)^n$ નું વિસ્તરણ કરતાં એક પદ $-40 ~x^2~ a^3$મળે છે. n ની કિંમત શોધો.
$10$ અવલોકનોનું ચતુર્થક વિચલન $3.5$ છે. જો પ્રત્યેક અવલોકનમાં $1.5$ ઉમેરવામાં આવે, તો ચતુર્થક વિચલન શું થાય $?$
ગુણોત્તર શ્રેણીના શોધવાના ચાર પદોના સ્વરૂપની ધારણા જણાવો.
$f : \{1, 2, 3\} \rightarrow N, g : \{1, 2, 3\} \rightarrow N, f(x) = 2x + 1$ અને $g (x) = x - 1 f$ અને $g$ સમાન વિધેય છે $?$ શા માટે $?$
માહિતીના વિસ્તાર પરથી સાપેક્ષ વિસ્તારનું માપ કેવી રીતે મેળવશો $?$
જો ગુણોત્તર શ્રેણીનું $n$ મું પદ $T_n=2^{n+1}$ હોય તો સામાન્ય ગુણોત્તર શોધો.
એક વિદ્યાર્થીને ધોરણ 12ની પ્રિલિમ પરીક્ષામાં સાત વિષયોમાંથી સૌથી ઓછા ગુણ ઇંગ્લિશ વિષયમાં 50 અને સૌથી વધુ આંકડાશાસ્ત્રમાં 90 મળે છે. આ માહિતી પરથી ગુણનો વિસ્તારાંક શોધો.
કઈ પરિસ્થિતિમાં ગુણીત્તર મધ્યક શોધી શકાતો નથી ?
એક કુટુંબનો માસિક ખર્ચ $₹ 24,000$ છે. જો ખોરાકનો ખર્ચ $₹ 8000$ હોય, તો તેનો વૃત્તાંશ કેટલો થાય $?$
ગુણોત્તર$-$શ્રેણીની વ્યાખ્યા લખો.