MCQ
પ્રસારમાનના કેટલા પ્રકાર છે $?$
  • બે
  • B
    ત્રણ
  • C
    ચાર
  • D
    પાંચ

Answer

Correct option: A.
બે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સાધારણ અસંમિત આવૃત્તિ$-$વિતરણમાં $($મધ્યક $–$ મધ્યસ્થ$)$ એ $($મધ્યક $–$ બહુલક$)$ થી કેટલા ગણી થાય $?$
એક ગુણોત્તર-શ્રેણીમાં $T_1 = a$ અને  $T_{5}=\frac{1}{a}$  જ્યાં $a > 0$ હોય તો ત્રીજું પદ મેળવો.
આવૃત્તિ$-$વિતરણમાં જો $Q3 + Q1 = 60$ અને $M = 30$ હોય, તો તેની વિષમતા માટે કયું વિધાન સાચું છે $?$
$10 \times n! = 240$ હોય, તો $n$ ની કિંમત શોધો.
પ્રમાણિત વિચલનનું સૂત્ર નીચેના પૈકી શેના પર આધારિત છે ?
પ્રચલિત સંકેત અનુસાર પદિક નિદર્શન માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે $?$
એક આવૃત્તિ$-$વિતરણમાં વિષમતા $4$ અને વિષમતાંક $0.4$ છે, તો વિચરણ કેટલું થાય $?$
વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે $?$
કઈ સરેરાશ પર અતિ મોટા અથવા અતિ નાના કિંમતીની સૌથી વધુ અસર થાય છે ?
એક આવૃત્તિ$-$વિતરણમાં બહુલક એ મધ્યક કરતાં $2$ વધારે છે. આ આવૃત્તિ-વિતરણ કેવા પ્રકારનું છે $?$