Question
પ્રસારના નિરપેક્ષ માપો જણાવો.

Answer

પ્રસારના નિરપેક્ષ માપો નીચે પ્રમાણે છે $: (1)$ વિસ્તાર $(2)$ ચતુર્થક વિચલન $(3)$ સરેરાશ વિચલન $(4)$ પ્રમાણિત વિચલન.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચતુર્થકો આપેલી માહિતીને કેટલા સરખા ભાગમાં વહેચે છે ?
એક માહિતીમાં બહુલક 33 અને મધ્યક 31 છે, તો કેવા પ્રકારની વિષમતા જોવા મળશે ?
$- 1, 0, 4$ અવલોકનો પરથી સરેરાશ વિચલન શોધો.
એક ચલના મધ્યક અને મધ્યસ્થની કિંમતો અનુક્રમે 15 અને 17 હોય, તો આસાદિત સૂત્રના આધારે બહુલકની કિંમત મેળવો.
એક માહિતીનું પ્રમાણિત વિચલન 12 છે. જો માહિતીના પ્રત્યેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે, તો મળતાં અવલોકનોનો પ્રમાણિત વિચલન શું થશે ?
સરેરાશના કયા માપની કિંમત હંમેશા ધન મળે છે ?
જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો કઈ સરેરાશ વાપરવી જોઈએ ?
$np_3$ = 210 હોય તો n ની કિંમત જણાવો.
કોઈ પણ સમસ્યા કે પ્રશ્નના આંકડાશાસ્ત્રીય અભ્યાસમાં પાયાની બાબત જણાવો.
પદિક નિદર્શન એટલે શું $?$