MCQ
પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું છે ?
  • A
    વિસ્તાર
  • B
    ચતુર્થક વિચલન
  • C
    પ્રમાણિત વિચલન
  • D
    સરેરાશ વિચલન

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માહિતીમાં રહેલા પ્રસારને ચલના એકમમાં જ માપી શકાય તેવા માપને પ્રસારમાનનું કેવું માપ કહેવાય ?
વિધેયના મુખ્ય પ્રકાર કેટલા છે?
${ }^6 P_6-{ }^6 P_5$નું મૂલ્ય જણાવો :
કોઈ માહિતીનાં અવલોકનોથી તેના મધ્યવર્તી માપનાં અંતરો દર્શાવતાં માપને શું કહે છે $?$
વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતીને કેટલા અંશ બરાબર ગણવામાં આવે છે $?$
અવલોકનો $7,9,9,1,7,9,4,9,1$, નો બહુલક કેટલો છે $?$
જો માહિતીનાં અવલોકનો તેના સરેરાશના માપથી ખૂબ જ નજીક હોય, તો માહિતીમાં પ્રસાર કેવો હશે ?
માહિતીના વ્યક્તિગત અવલોકનો વચ્ચેનું ચલન કેવું હોય છે $?$
કોઈ એક વર્ગીકૃત માહિતીનો વિસ્તાર 180 અને વર્ગલંબાઈ 15 હોય, તો વર્ગોની સંખ્યા કેટલી થાય ?
નીચેના પૈકી કયું પ્રસારમાનનું નિરપેક્ષ માપ છે ?