Question
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
બધાં પક્ષીઓ સંપીને રહે છે.

Answer

All the birds live happily together.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાકય બનાવો:
ઊંચેઊંચે
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય લખો:
જાય છે નવા નવા કાર્યક્રમમાં લોકો દર વર્ષે વૃક્ષારોપણ ઉમેરાતા.
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો
મને દીદી વગર તો મજા ના આવે.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો:
વીજળી, દાદાજી, રામુ, છોકરાં
વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
હું પાંચમા ધોરણમાં પાશ થઈ ગયો.
આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
ગુરુજીએ આજે બધાને ધનુષ્યબાણ લઈને બોલાવ્યા છે. (ક્યારે)
રેખાંકિત શબ્દને સ્થાને પાઠમાં વપરાયેલા શબ્દ શોધીને વાક્ય ફરીથી લખો:
સાચું બોલનારા બકાએ એને છોડાવી.
આપેલી ક્રિયાઓ સામે તમારો સમય ઉમેરી વાક્ય લખો :
સૂઈ જવું :-
વાક્યોમાં ભૂલવાળા શબ્દોને રેખાંકિત કરી વાક્યો ફરીથી લખો :
કોઈ પણ કામની સરૂઆત તો આપણે જ કરવી પડે.
લોકનૃત્ય વિશે લખો:
પઢારોનું મંજીરા નૃત્ય