Question
વાકય બનાવો:
ઊંચેઊંચે

Answer

પક્ષીઓ આકાશમાં ખૂબ ઊંચેઊંચે ઊડતાં હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
દેવદિવાળી
યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો :
ચાર દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તેથી નદીઓમાં પાણી ભરપૂર વહે છે. વહેતું હતું, વહેશે).
શબ્દમાં કયા બે વ્યંજનો જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
તસ્દી
રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો:
પછી બકો કાગડા તરફ તાકીને બોલ્યો, 'છૂટડૂક'. (ઓવર)
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
અમે કોટેશ્વર કુંભારિયા કૈલાસટેકરી અને ગબ્બર જવાના છીએ.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
વિદ્યાર્થી, ધ્યાન, સિકલ, દિશા
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
મહેનત, છોડ, ઉછેર, દરકાર
લોકનૃત્ય વિશે લખો:
સીદીઓનું ધમાલ નૃત્ય
સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
બલાડ
આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
બેસતું વર્ષ