Question
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
કૌરવ અને પાંડવોને ગુરુ દ્રોણ ભણાવતા હતા.

Answer

Guru Drona taught to the Kauravas and Pandavas.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યમાં રેખાંકિત શબ્દોને બદલે પાઠમાં વપરાયેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો:
ગરબો એ આદ્યશક્તિ તરફના ભક્તિભાવનું ચિહ્ન છે. (પ્રતીક)
શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
સૂર, સંગીત, દીદી, મજા
આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
રમજાન ઈદ
વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
કૃષ્ણ ગોવાળો સાથે રાશ રમતા.
પ્રાસવાળા શબ્દો લખો : સાથ
પાઠમાં જોડાક્ષરવાળા શબ્દો શોધો. તેના આધારે ખાલી જગ્યા પૂરો:
પ્રો ............. હન
સાચાં વાક્યો સામે ખરાની નિશાની કરો : 
____ વર્ગમાં બાળકો અને શિક્ષકો સરસ ચર્ચા કરી.
____ વર્ગમાં બાળકો અને શિક્ષકોને સરસ ચર્ચા કરી.
____ વર્ગમાં બાળકો અને શિક્ષકોએ સરસ ચર્ચા કરી.
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
ઘરે દોસ્તને શાળાથી રામુ ગયો રોકાઈ ઘરે બદલે આવવાને.
આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યો બનાવીને લખો : 
મેં પેલું પંખી જોયું. (શું)
શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
માલ, તડાતડી, ટાઈમ, ટિફિન