Question
શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
સૂર, સંગીત, દીદી, મજા

Answer

દીદી, મજા, સંગીત, સુર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રાસવાળા શબ્દો લખો : જોર
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
પાલુબેન સખત કામ કરતાં હતાં.
આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો:
આજે વહેલી સવારનું દશ્ય નિરાળું હતું. (અનોખું)
વાક્યોમાં ભૂલવાળા શબ્દોને રેખાંકિત કરી વાક્યો ફરીથી લખો :
ગઈકાલે શોમવાર હતો.
વાક્યમાં આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય રીતે ગોઠવી વાક્ય ફરીથી લખો:
એક પોતાનું હોય દરેક કહેવાય એવું નૃત્ય છે આગવું પ્રદેશને.
આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
હોળી
સમાન અર્થવાળા બે-બે શબ્દો શોધીને લખો :
સુર્ય - ___________ , ____________ (રવિ, મન, ભાસ્કર, વખત)
કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખો:
સામસામે ઊભી રહીને બહેનો જમીન પર કશુંક ટીપતી હોય એમ નૃત્ય કરે છે. (એક્તારો,ટિપ્પણી)
આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
અખાત્રીજ
શબ્દમાં વર્ણ ઓળખી બતાવો :
પદ્ધતિ