Question
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
વર્ગમાં બાળકોએ ચર્ચા કરી.

Answer

Children discussed in the classroom.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યોને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
ગરબો એ ગુજરાતનું જાણીતું નૃત્ય છે.
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
રસ્તો
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
લાલબહાદુર શાસ્ત્રીએ કહ્યું છે જય જવાન જય કિસાન.
સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
લક
આપેલ શબ્દનો અર્થ લખો:
શાર 
સાર 
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
હું રોજ સવારે છોડવાઓની સંભાળ લઈશ.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો:
નિશાળ, તલ્લીન, વિદ્યા, દેડકો
શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
થોડી, ખૂબ, વર્ગ, વિદ્યાર્થી
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
અંધારામાં ચાલવું હોય તો પ્રકાશ જોઈએ. (અજવાળુ)
શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો:
સરદાર, પ્રાણ, પોતું, ઝંડો