Question
શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો:
સરદાર, પ્રાણ, પોતું, ઝંડો

Answer

ઝંડો, પોતું, પ્રાણ, સરદાર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રાસવાળા શબ્દો લખો :
લડીએ
યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્યપંક્તિ પૂરી કરો :
આવ્યો ___________ નો ધણી મેહુલો રે!(હિલોળ, ધરતી)
વાકય બનાવો:
તાજીમાજી
શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
હરોળ, મિનિટ, સૂર્ય, રાહુ
આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યો બનાવીને લખો :
રવિમામા કાલે સવારે માઉન્ટ આબુ જવાના છે. (ક્યારે)
શબ્દો યોગ્ય જગ્યાએ મૂકી વાક્યો પૂર્ણ કરો:
ગામમાં આશરે _______ ઘર હતાં. (સવાસો, મોટાં, સરસ)
આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
ભીમે પોતાનું ધનુષ્ય નકુલને આપ્યું. (કોને)
વાક્ય યોગ્ય છે કે અયોગ્ય તે લખો:
ચોખ્ખાઈ અને દેશભક્તિને કશું લાગેવળગે નહીં.
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
નાહ્યો
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
લાલબહાદુર શાસ્ત્રીએ કહ્યું છે જય જવાન જય કિસાન.