MCQ
પ્રથમ ચરણમાં બંને અક્ષોને સ્પર્શતા વર્તુળોનું વિકલ સમીકરણ મેળવો.
  • $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$1$
a
(a) The equation of the family of circle which touch both the axes is ${(x - a)^2} + {(y - a)^2} = {a^2},$ where is a parameter.

This is one parameter family of curves.

So its differential equation is of order one.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $A$ એ $2 \times 2$ શ્રેણિક છે. વિધાન : $I adj (adj A) = A$ વિધાન : $II |adj A| = |A|$
જો $2{\sin ^2}x + 3\sin x - 2 > 0$ અને ${x^2} - x - 2 < 0$ ($x$ એ રેડિયનમાં છે) તો $x$ નો અંતરાલ મેળવો.
જો $\vec a = \hat i - \hat j,$ $\vec b = \hat i + \hat j + \hat k$ અને $\vec c$ એ સદીશો છે કે જેથી $\vec a \times \vec c + \vec b = 0$ અને $\vec a.\vec c = 4$ તો ${\left| {\vec c} \right|^2}$ મેળવો.
એક થેલામાં $3$ લાલ અને $3$ સફેદ દડા છે. બે દડા એક પછી એક લેવામાં આવે, તો તે ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?
વ્રક $y = x{e^{{x^2}}},$ $x - $ અક્ષ અને રેખાઓ $x = 0,\,\,x = a$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$x =2$ આગળ વિઘેય $f( x )| x -1|+| x -3|$ નું મૂલ્ય........થાય.
જો  $f(x)=x^2+g^{\prime}(1) x+g^{\prime \prime}(2)$ અને $g(x)=f(1) x^2+x f^{\prime}(x)+f^{\prime \prime}(x)$ હોય તો  $f(4)-g(4)$ ની કિમંત  $...........$. થાય.
જો A અને B બે નિરપેક્ષ ઘટનાઓ હોય અને $P(A)=\frac{1}{2}, P(B)=\frac{1}{5}$ તો $P(A \mid(A \cup B))=$ _______________
વિધેય $f(x)=\frac{4 x^{3}-3 x^{2}}{6}-2 \sin x+(2 x-1) \cos x$ એ
અહી $A=\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]$ અને $B=\left[\begin{array}{ccc}9^{2} & -10^{2} & 11^{2} \\ 12^{2} & 13^{2} & -14^{2} \\ -15^{2} & 16^{2} & 17^{2}\end{array}\right]$ હોય તો  $A ^{\prime} BA$ ની કિમંત મેળવો.