Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શૂન્ય ક્રમ પ્રક્રિયા માટે $K= 2 \times 10^{-2}$ મોલ $L^{-1}$ સેકન્ડ $^{-1}$ છે. જો $25$ સેકન્ડ પછી પ્રક્રિયકની સાંદ્રતા $0.5\,M$ થાય તો તેની પ્રારંભિક સાંદ્રતા ...... $M$ હોવી જોઈએ.
પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના ત્રણ પ્રક્રિયા માટેના દર અચળાંક આંકડામાં સમાન હોય છે. પ્રક્રિયકની સાંદ્રતા સમાન અને $1\,M$ કરતા વધારે હોય તો આ ત્રણ પ્રક્રિયાનો દર માટે ગતિમાં કયું એક સાચું છે?
$500\,^oC$ તાપમાને સાયક્લોપ્રોપીન, પ્રોપેનમાં રૂપાંતર થાય.છે. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને વેગઅચળાંક $6.7 \times 10^{-4}\,s^{-1}$ છે. જો સાયક્લોપ્રોપીનની શરૂઆતની સાંદ્રતા $0.05\, M$ હોય તો $30\, min$ પછી સાયક્લોપ્રોપીનની મોલારિટી કેટલી થશે ?
પ્રથમક્રમની પ્રક્રિયાને અનુસરીને એક સંયોજન $A$,સંયોજન $B$ સાથે પ્રક્રિયા કરે છે, જેનો વેગ અચળાંક $2,011 \times 10^{-3}\,s^{-1}$ છે.સંયોજન $A$ ના $7\,g$ ને $28$ માં ઘટતા લાગતો સમય (સેકન્ડોમાં) $.....$ છે.(નજીકનો પૂર્ણાક) $[\log 5=0.698, \log 7=0.845, \log 2=0.301]$