Question
પ્રથમ પાંચ યુગ્મ સંખ્યાઓની સરાસરી શોધો.

Answer

સરાસરી $= 6$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માગ્યા મુજબની સંમેય સંખ્યાઓ લખો : $ -\frac{5}{6} , -\frac{4}{5} $ ની વચ્ચેની (છેદમાં $60$ હોય તેવી તમામ)
બીજગણિતીય પદાવલિઓ બનાવો : $y$ માંથી $z$ બાદ કરો
પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવો: સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર $1,433,500,000,000$ મીટર છે. પ્રમાણભૂત સ્વરૂપ: $........$
સમીકરણ પરથી વિધાન બનાવો $:3x - 1 = 11 ($રૂપિયા$)$
સાદું રૂપ આપી કિંમતો શોધો : $2^3 \times 3^3$
સંમિતિની રેખાઓની સંખ્યા જણાવો : ચતુષ્કોણ
નીચેની પદાવલિ માટે પદમાં ચલ $x$ ના સહગુણકો લખો : $2 x y$
સમાંતરબાજુ ચતુષ્કોણ માટે ક્ષેત્રફળ $= 60 \ cm^2$, ઊંચાઈ $h = 7.5$ સેમી પરથી ચતુષ્કોણનો પાયો (એક બાજુ) શોધો.
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $ (10^2)^3 $
ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિસંશિપ્ત સ્વરૂપ લખો: $5\%$