Question
પ્રથમ પુસ્તક શી રીતે અસ્તિત્વમાં આવ્યું હોવાનું લેખક માને છે$?$

Answer

લેખક પ્રથમ પુસ્તક વિશેનાં સંદર્ભમાં જણાવે છે કે આશરે સાડાચાર હજાર વર્ષ પહેલાં ઈજિપ્તનાં રહેવાસીઓએ પેપીરસ નામના છોડમાંથી લખી શકાય તેવો ચપટો પદાર્થ બનાવ્યો. ત્યારે બીજી તરફ એશિયા માઈનોરના કેટલાક લહિયાઓ પશુઓના કપાયેલા ચામડાનો ઉપયોગ કરતાં. કહેવાય છે કે ઈરાનના અને આર્ય લોકો લખાણવાળા ચામડાના ટુકડાઓને એક સાથે ‘પોશ્ત'માં રાખવાની કળા જાણતા હતા. અને તેમાંથી જ પોશ્તક, પોશ્તી, પોથી, પુસ્તક નામ ઊતરી આવેલ છે. ઈસુની પ્રથમ સદીના પ્રથમ વર્ષની આસપાસ એક રોમન લંહિયાએ જુદા જુદા ભાગને સીવી લીધો. આ સીવેલો ભાગ પુસ્તકની પીઠ બન્યો, અસ્તિત્વમાં આવ્યું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સ્ટેપીઝ પ્રદેશમાં પાહોમને કઈ શરતે જમીન મળતી હતી?
સુદામા પત્નીને પૂર્વજન્મ નાં કરેલા ક્યાં બદલ આ જન્મમાં સંતોષ માનવાની વાત કરે છે$?$
‘સંયમજન્ય મૌનમાં વીરતા છે’ એમ લેખક શા માટે કહે છે$?$
અપરમા એ ઉઠાવેલી જહેમતના પરિણામે કુસુમાયુધમાં કયા ક્યા સારા પરિવર્તન દેખાવા લાગ્યા$?$
પોતાને અન્ન ન મળવા પાછળ સુદામાએ ક્યાં કારણો રજુ કર્યા છે$?$
પુત્રવધુ એ ખરીદેલ કાપડ જોતા તે વિશે સાસુમાનો મોળો પ્રતિસાદ પુત્રવધુને કેમ પ્રશ્નાર્થ સમાન લાગે છે$?$
પાઠનાં આધારે બશ્કીર લોકો વિષે ટૂંકી નોંધ લખો.
ખેડૂતે મેડી પર આવી મૂળશંકર ને આનંદ ની શી વાત કરી$?$
સુદામા પત્ની અન્ન માટે શંકર ભગવાન, સૂર્ય ઋષિ ને દેવોની કઈ વાત રજુ કરે છે$?$
અણદાનાં પાત્ર દ્વારા લેખકે કઈ સારી વાતો પ્રત્યે સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો છે$?$ પાઠનાં આધારે સમજાવો.