Question
પાઠનાં આધારે બશ્કીર લોકો વિષે ટૂંકી નોંધ લખો.

Answer

વોલ્ગા નદીની દક્ષિણે બસોએક કિલોમીટર દૂર આવેલા પ્રદેશથી પચાસેક કિલોમીટર આગળ સ્ટેપીઝ પ્રદેશમાં બશ્કીર લોકો રહે છે. અહીં આ લોકો નદી કિનારે તંબુ બાંધીને રહે છે. બશ્કીર લોકો સ્વભાવે બહુ સરળ અને મોજીલા - ચાર મહિના કામ ન કરે, માત્ર મોજ મજા જ કરે. તેમની પાસે એટલી બધી જમીન છે કે નાની અમથી ભેટથી ખુશ થઈને તેઓ પાણીના મૂલે જમીન આપી દે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નદી કિનારેથી મળી આવેલ બાળકને જીવાડવા અને ઉછેરવા માટે જીદુનાથે શું કર્યું$?$
પોતાને અન્ન ન મળવા પાછળ સુદામાએ ક્યાં કારણો રજુ કર્યા છે$?$
કલ્યાણી લગ્નનો અર્થ બરાબર સમજતી ન હતી તેનો ખ્યાલ શા ઉપરથી આવી શકે છે$?$
સાસરે જતા રસ્તામાં કલ્યાણી શું વિચારે છે$?$
સુદામાપત્ની અન્ન વિના શું સુઝે નહિ એમ કહે છે?
જીદુનાથે કેવા પરિવારમાં કલ્યાણીનું લગ્ન ગોઠવ્યું$?$
જીદુનાથને પરિચિતોમાની શ્રદ્ધા કેવી લાગી$?$ કેમ$?$
ઇટાલિયન યુગલને સાત દિવસ કુસ્કોમાં ફર્યા વગર શા માટે પડ્યા રહેવું પડ્યું?
"હડાળા" ગામનું અને તેના દરબારનું વર્ણન પાઠના આધારે ટુંકમાં કરો.
જીદુનાથ કલ્યાણીના લગ્ન નક્કી થયા પછી કેવી મનોદશા અનુભવે છે$?$