પ્રવાહીના બાષ્પીભવનની એન્થાલ્પી $30\,kJ\,mo{l^{ - 1}}$ છે અને બાષ્પની એન્ટ્રોપી $75\,J\,mo{l^{ - 1}}\,K$ છે. $ 1\, atm$ પર પ્રવાહીનું ઉત્કલન બિંદુ .......$K$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$HgO$ માટે ${\Delta _f}{H^o}$ નુ મૂલ્ય $- 90.5\, kJ mol^{-1}$ છે. તો $1600\, kJ$ ઉષ્મા દ્વારા $HgO$ માંથી ઉષ્મીય રીતે ઉત્પન્ન થતા $Hg$ નો જથ્થો .........થશે
એક વાયુ રૂપ નમૂનો જ્યારે પ્રણાલીમાં $1.5 $ જૂલ ઉષ્માનો પ્રવાહ હોય ત્યારે $750$ ટોરના સરેરાશ દબાણમાં $200\,cm^3$ થી $500 \,cm^3$ વિસ્તરણ પામે છે. પ્રણાલીની ઊર્જામાં થતું પરિવર્તન કેટલા.....$J$ થાય છે ? ($1$ લિટર $= 101.3\,J$)
જ્યારે $0\,^oC$ તાપમાને અને $1\,atm$. જેટલા અચળ દબાણે $1$ મોલ બરફ પીગળે ત્યારે પ્રણાલી દ્વારા $1440\, cal$ ઉષ્માનુ શોષણ થાય છે. જો બરફ અને પાણીના મોલર કદ અનુક્રમે $0.0196\,L$ અને $0.0180\, L$ હોય તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર.....$cal$ જણાવો.
$27\,^oC$ એ $10 $ મોલ ઓક્સિજન વાયુ ધરાવતા $5$ લીટર સીલીન્ડર છે. કારણ કે તે છિદ્ર નથી તુરંત જ લીક થાય છે. બધો જ વાયુ વાતાવરણમાં બહાર ફેલાય છે. અને સીલીન્ડર ખાલી થાય છે. જો વાતાવરણ દબાણ $1.0$ વાતાવરણ હોય તો વાયુ દ્વારા થતું કાર્ય કેટલું થશે ?
$NH_4OH$ ની $HCl$ સાથેની તટસ્થીકરણ એન્થાલ્પી $-51 .46\,kJ\,mol^{-1}$ અને $NaOH$ ની $HCl$ સાથેની તટસ્થીકરણ એન્થાલ્પી $-55. 90\,kJ\,mol^{-1}.$ છે. તો $NH_4OH$ ની આયનીકરણ ઊર્જા ......$kJ\,mol^{-1}$