Question
પ્રવાસ દ્વારા આપણને શાનો પરિચય થાય છે?

Answer

પ્રવાસ દ્વારા આપણને જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઈતિહાસ, લોકસંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનો સીધો પરિચય થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free