MCQ
પરવલય $y^2 - 12x - 2y - 11 = 0$ ના પ્રચલ સમીકરણો :
  • A
    $x = 3t^2 - 1, y = 6t + 1$
  • B
    $x = 3t^2 + 1, y = 6t - 1$
  • C
    $x = 6t + 1, y = 3t^2 - 1$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે બે છ મુખી સમતોલ પાસાઓ $ A $ અને $B$ ને એક સાથે ઉછાળવામાં આવે છે. જો $E_1$ એ પાસા $ A$ પર ચાર આવે તે ઘટના દર્શાવે છે, $ E_2$  એ પાસા $B$ પર બે આવે તે ઘટના દર્શાવે છે અને $E_3$ એ બંને પાસા પર આવતી સંખ્યાઓનો સરવાળો એકી આવે તે ઘટના દર્શાવે છે, તો નીચેના માંથી કયું વિધાન ખોટું છે?
$3^{n}+7^{n}$ એ $10$ નો ગુણક બને તેવી બે આંકોની સંખ્યા $‘n’$ ની કુલ સંખ્યા ....... છે.
ઉપવલયની ઉકેન્દ્રિતા $\frac{1}{2}$ અને એક નાભિના યામ $P\left( {\frac{1}{2},\;1} \right)$  છે.જો બિંદુ $P$ ની નજીકની એક નિયામીકા એ વર્તૂળ ${x^2} + {y^2} = 1$ અને અતિવલય ${x^2} - {y^2} = 1$ નો સામાન્ય સ્પર્શક બને છે ,તો ઉપવલયનું પ્રમાણિત સમીકરણ મેળવો.
વિધેય $f(x) = \frac{{{x^2} + x + 2}}{{{x^2} + x + 1}};\;x \in R$ નો વિસ્તાર મેળવો.
બે પાસાને ઉછાળવામાં આવે છે . જો બંને પાસા પરના અંકો  $1,2,3,5,7$ અને $11$ હોય તો બંને પાસા ઉપર આવતા અંકોનો સરવાળો $8$ કે તેના કરતાં ઓછો થાય તેની સંભાવના મેળવો.
જો $z_r=\cos\frac{2r\ \pi}{5}+i\ \sin\frac{2r\ \pi}{5},r=0,1,2,3,4,$ તો $z_1z_2z_3z_4z_5=....\ :$
જો $n \geq 2$ એ ધન પૂર્ણાંક હોય, તો શ્રેઢી ${ }^{ n +1} C _{2}+2\left({ }^{2} C _{2}+{ }^{3} C _{2}+{ }^{4} C _{2}+\ldots+{ }^{ n } C _{2}\right)$ નો સરવાળો ...... છે.
એક ચતુષ્કોણના ચાર ખૂણામાં માપ સમાંતર શ્રેણીમાં છે. સૌથી મોટા તથા નાના ખૂણાના માપનો ગુણોત્તર $2:1$ છે, તો સૌથી મોટા ખૂણાનું રેડિયન માપ ......... છે.
$\frac{{1 + 7i}}{{{{(2 - i)}^2}}} = $
શ્રેણિકની સંખ્યા મેળવો કે જેની કક્ષા $3 \times 3$ છે અને બધાજ ઘટકો  $0$ અથવા $1$ હોય અને બધાજ ઘટકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા થાય.