મુક્ત થયેલો \(I_2\) ને પ્રમાણિત \(Na_2S_2O_3\) જેવા રિડક્શનકર્તા દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે.
આપેલા વિકલ્પોમાંથી \(A\) અને \(B\) માં \(MnO_4^{2 - }\) એ \(C{r_2}O_7^{2 - }\) જેવો પ્રબળ ઓક્સિડેશનકર્તા નથી.
આથી \(A\) પ્રક્રિયા આયોડોમેટ્રીક એસ્ટીમેશન દર્શાવશે.
$2\left[ Au ( CN )_2\right]^{-}( aq )+ Zn ( s ) \rightarrow 2 Au ( s )+\left[ Zn ( CN )_4\right]^{2-}( aq )$
$A$. રેડોક્ષ પ્રક્રિયા
$B$. વિસ્થાપન પ્રક્રિયા
$C$. વિધટન પ્રક્રિયા
$D.$ સંયોગીકરણ પ્રક્રિયા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
જો ઉપરોક્ત સમીકરણ પૂર્ણાંક ગુણાંક સાથે સંતુલિત છે, તો $c$ ની કિંમત ....... છે.
${N_2} + 3{H_2} \longrightarrow NH_3$