Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વીથી $D$ અંતર દૂર અહ હોવાનું અનુમાન છે. જો તેની સપાટીના સંપૂર્ણ છેડાઓ પૃથ્વી પર સ્થિત એક વેધશાળા પર એક $\theta$ ખૂણે આવેલ છે, તો ગ્રહનો વ્યાસ આશરે કેટલો હશે?
$ {G^x}{c^y}{h^z} $ નું પારિમાણીક સૂત્ર લંબાઇ જેવું છે.જયાં $G,c$ અને $h$ ગુરુત્વાકર્ષણ અચળાંક, પ્રકાશનો વેગ અને પ્લાન્કનો અચળાંક છે. તો નીચેનામાથી $x,y$ અને $z$ ના કયા મૂલ્યો સાચા છે.
$1$ જુલ ઊર્જાને એકમના નવા તંત્રમાં રૂપાંતરિત કરવામાં આવે છે જેમાં લંબાઈને $10$ મીટરમાં, દળ $10$ કિ.ગ્રા. માં અને સમય $1$ મિનિટમાં માપવામાં આવે છે. નવા તંત્રમાં $1 \,J$ નું આંકડાકીય મૂલ્ય શું છે?
ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે $4.234\, m, 1.005\, m $ અને $2.01 \,cm$ છે. સાર્થક આંકના સત્ય આંકમાં તકતીનું ક્ષેત્રફળ અને કદ અનુક્રમે...... મળશે