પૃથ્વીના ચુંબકીયક્ષેત્રને કારણે વિજભારિત કોસ્મિક કિરણો ...
A
ક્યારેય વિષુવવૃત પર પહોચશે નહીં
B
વિષુવવૃત પર પહોચવા જોઈતી ગતિઉર્જા ધુવ પર પહોચવા કરતાં ઓછી હોવી જોઈએ
C
વિષુવવૃત પર પહોચવા જોઈતી ગતિઉર્જા ધુવ પર પહોચવા કરતાં વધારે હોવી જોઈએ
D
ક્યારેય ધ્રુવ પર પહોચશે નહીં
AIPMT 1997, Easy
Download our app for free and get started
c The earth's magnetic field is strongest at the poles hence cosmic rays of charges particles are deflected away from the equator. In order to reach the equator, they need to posses greater Kinetic Energy
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દ્રવ્યની સાપેક્ષ પરમીટીવીટી અને પરમીએબિલિટી અનુક્રમે $\varepsilon_{ r }$ અને $\mu_{ r }$ છે. એક ડાયામેગ્નેટીક દ્રવ્ય માટે આ રાશીઓના નીચેનામાંથી કયા મૂલ્યો સ્વીકાર્ય છે ?
એક લાંબા વિદ્યુત પ્રવાહ ધારીતા ધરાવતા પરિનાલીકાના (સોલેનોઈડ) કેન્દ્રની ચુંબકીય તીવ્રતા $1.6 \times 10^3\,Am ^{-1}$ છે. જો આંટાની સંખ્યા $8$ પ્રતિ સેમી. હોય, તો પરિનાલીકામાંથી પસાર થતો વીજ પ્રવાહ .......... $A$ છે.
નીચેની આકૃતિમાં ગજિયા ચુંબકની અલગ અલગ ગોઠવણી દર્શાવેલી છે. દરેક ચુંબકની ચુંબકીય ચાકમાત્રા $\vec m$ છે. કઈ ગોઠવણીની પરિણામી ચુંબકીય ચાકમાત્રા મહત્તમ થાય?
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ધટક જ્યાં ડીપ-કોણ $37^{\circ}$ નો હોય તે સ્થાને $6 \times 10^{-5}\,T$ છે. તે સ્થાને પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર $........$ હશે. $\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right.)$ લો.