નીચે આપેલા ધાતુ સંકિર્ણ/સંયોજનોને તેમની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રાનાં ચઢતા ક્રમમાં ગોઠવો. બઘા જ ત્રણેય ઉચ્ચ સ્પીન પ્રણાલી વાળા છે તે ધારી લો. (પરમાણુ ક્રમાંક $Ce= 58, Gd= 64$ અને $Eu= 63.$)
$(a)$ $\left( NH _{4}\right)_{2}\left[ Ce \left( NO _{3}\right)_{6}\right]$
$(b)$ $Gd \left( NO _{3}\right)_{3}$ અને
$(c)$ $Eu \left( NO _{3}\right)_{3}$