Question
પૂર્ણાંક સંખ્યા x માટે -12x > 30 ઉકેલો.

Answer

અહીં, – 12x > 30
$\therefore x<\frac{30}{12} \therefore x<\frac{-5}{2}$ ∴ x < – 2.50
જો × પૂર્ણાંક સંખ્યા હોય, તો ઉકેલગણ= {… -5, -4, -3}

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

(6, 12) આપેલ અંતરાલોને ગુણધર્મની રીતે લખો :
વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો: જો A ⊂ B અને B ⊂ C, તો A ⊂ C
સાબિત કરો કેઃ sin (n + 1) x sin (n + 2) x + cos (n + 1) x cos (n + 2) x = cos x
વિધેય 't' એ સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચે રૂપાંતર કરતું સૂત્ર $ t(C) = \frac{9 c}{5}+32$ દ્વારા વ્યાખ્યાયિત હોય, તો જો $t (C) = 212$ હોય, તો C મૂલ્યો શોધો :
વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે, તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરીથી લખો :જો A અને B અરિક્ત ગણો હોય, તો જ્યાં x ∈ A તથા y ∈ B હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો (x, y)થી બનતો અરિક્ત ગણ A × B છે.
$\cot ^2 \frac{\pi}{6}+\operatorname{cosec} \frac{5 \pi}{6}+3 \tan ^2 \frac{\pi}{6}+6$ ની કિમત શોધો.
રેખા 2X +3Y = 5 ના અંત :ખંડો નો સરવાળો શોધો ?
સાબિત કરો કેઃ $\cos \left(\frac{\pi}{4}-x\right) \cos \left(\frac{\pi}{4}-y\right)-\sin \left(\frac{\pi}{4}-x\right) \sin \left(\frac{\pi}{4}-y\right)=\sin (x+y)$
જો A = {x × એ પ્રાકૃતિક સંખ્યા છે.},
B = {x xએ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.},
C = {x : ૪ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.} અને
D = {x x એ અવિભાજ્ય સંખ્યા છે.}, તો નીચેના ગણ મેળવો :B ∩ D
A = {1, 2, 3, 4}, B = {3, 4, 5, 6}, C = {5, 6, 7, 8} અને D = {7, 8, 9, 10} હોય તો B ∪ C ∪ D ગણ શોધો :