Question
(6, 12) આપેલ અંતરાલોને ગુણધર્મની રીતે લખો :

Answer

[6,12] = {x : x = R, 6 < x ≤ 12}

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ખાલી જગ્યામાં સંજ્ઞા ⊂ અથવા ⊄ પૂરોઃ {x : x એ સમતલમાં વર્તુળ છે. ………. {x : x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે.}
એક સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે છે અને પરિણામ નોંધવામાં આવે છે. કેટલાં શક્ય પરિણામો હશે?
જો A = {x, y, z} અને B= {1, 2}, તો Aથી B ના સંબંધોની સંખ્યા શોધો.
U’ ∩ A = …………………
(-3, 0) આપેલ અંતરાલોને ગુણધર્મની રીતે લખો :
A = {1, 2, {3, 4}, 5} છે.{1, 2, 5} ⊂ A વિધાન અસત્ય છે કે નહીં? અને શા માટે?
X ની કઈ કીમત માટે સંખ્યાઓ $\frac{2}{7}, x, \frac{-7}{2}$ ગુણોત્તર શ્રેણી માં છે ?
વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો: જો x ∈ A અને A ∈ B, તો x ∈ B
બિંદુ (1, 4 ) માં થી પસાર થતી તથા જેનો ઢાળ 3 હોય તેવી રેખા નો સમીકરણ શોધો ?
U = {1, 2, 3, 4, 5, 6, 7, 8, 9},
A = {1, 2, 3, 4}, B = {2, 4, 6, 8}
C = {3, 4, 5, 6} છે.(A ∪ B) અને (A ∪ B)’ગણ શોધો :