Question
પુત્રને જોતા પિતાની આંખમાં શું આવી જતું$?$

Answer

પુત્રને જોતાં પિતાની આંખમાં આંસુ આવી જતાં. પુત્રને પ્રેમથી છાતી સાથે લગાવતાં, ને મીઠા બોલ બોલતાં. મીઠાશથી વાતો કરતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free