Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીપધ : મારું ઘર2 Marks
Question
કવિની આંખો અનીમીશ દૃગ માંડી કોને જોઈ રહી છે$?$
✓
Answer
કવિનું જુનું ઘર જે વિસ્તરેલું હતું . જયાં અદીઠ છાયા રેલાઈ રહી હતી. જે ઘરમાં અગણિત સંકલ્પો કરેલા તેના બીજ વેરાયેલા છે. ત્યાં જોયેલા સ્વપ્નાને આંખ અનિમિષ બનીને એટલે કે પલકારો માર્યા વિના જોઈ રહી છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.