Question
$p(x) = 3x +5$ બહુપદી ના શૂન્યો $........$ છે.

Answer

$ - \frac 53 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ખૂખૂખૂ એ કરૂપતાની શરતો પૈકીની એક શરત $........ ($છે, નથી, હોઈ શકે$)$
બહુપદી: $ 81 - 16x^2 $ ની ઘાત $........$ છે.
એક ત્રિકોણ માટે $a = 18$ સેમી, $b = 17$ સેમી અને $s = 25$ સેમી હોય, તો $c =................$ સેમી. $(10, 15, 20).$
જે આંકડાકીય સત્યો કે બિનઆંકડાકીય સત્યો ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે, તે હકીકતો અને આંકડાઓને $……........$ કહે છે.
$ \triangle ABC $ માં $AB = 15$ સેમી, $BC = 20$ સેમી અને $CA = 25$ સેમી હોય, તો $ \triangle ABC $નું ક્ષેત્રફળ $...........$ સેમી થાય. $(300, 250, 150)$
જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો, અનુકોણની પ્રત્યેક જોડ __________ હોય. (સમાન,અસમાન, કોટિકોણ)
$X-$અક્ષ $........$ બિંદુમાંથી પસાર ન થાય. $((5, 0), (-5, 0), (0, 5) )$
એક ખૂણાનું માપ તેના પૂરકકોણના માપથી ચોથા ભાગનું છે, તો તે ખૂણાનું માપ $...........$ થાય, $(36^\circ , 144^\circ , 18^\circ )$
પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ $...........$ હોય છે.
P (2, 3) અને Q (–5, 3)ને જોડતી રેખા _________ -અક્ષને છેદે.