Question
$ p(x) = ax, a \neq 0 $ બહુપદી ના શૂન્યો $........$ છે.

Answer

$0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle PQR $ ની બાજુઓનાં માપ $8$ સેમી, $15$ સેમી અને $17$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $ ………… \ cm^2 $ થાય. $(60, 120, 136)$
બહુપદી : $ 2 + x^2 + x $ માં $ x^2 $ નો સહગુણક $........$ છે.
$x + y = 0$ નો આલેખ ઉગમબિંદુ તથા $........$ ચરણોમાંથી પસાર થાય. $($પ્રથમ અને દ્રીતીય, પ્રથમ અને તૃતીય, દ્રિતીય અને ચતુર્થ$)$
જો $p (7) = 0$ હોય, તો બહુપદી $p (x)$ નો એક અવયવ $........$ છે.
$ 1 m^2 =................. cm^2 $
કિરણ $OY$' અને કિરણ $OX$ થી સીમિત પ્રદેશને $........$ ચરણ કહે છે. $($દ્રીતીય, તૃતીય, ચતુર્થ$)$
એક ત્રિકોણની બાજુઓનાં માપ $15$ સેમી, $16$ સેમી અને $21$ સેમી છે, તો તેની અધપરિમિતિ $s =................$સેમી. $(52, 26, 21)$
$(\sqrt{5}-\sqrt{3})(\sqrt{5}+\sqrt{3}) = ................(2, 16, 34)$
સિંધુખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર ________ હતો. (4:3:2, 4:2:1, 4:4:1)
ચતુષ્કોણ $\text{ABCD}$ માં $ ∠A = ∠B = ∠C = ∠D $ હોય, તો $\text{ABCD} …………$ છે. $($સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, સમલંબ ચતુષ્કોણ$ )$