Question
$p(x)=x^2+5 x+4$ ના શૂન્યો શોધો

Answer

−4 અને −1

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$p(x)=3 x^3-6 x^2+5 x-10$ x - 2 દ્વારા વિભાજિત મળતી શેષ શોધો.
જો $x = 5$ અને $y = 4$ એ સમીકરણ $4x - ky = 10$ નો એક ઉકેલ હોય તો $k$ ની કિંમત શોધો .
ચતુષ્કોણ ABCD માં $\angle A : \angle B : \angle C : \angle D =3: 4: 5: 6$ હોય, તો ચતુષ્કોણના સૌથી નાના ખૂણાનું માપ શોધો.
$\Delta XYZ$ માં $\angle X =\angle Z , XY =13$ સેમી અને $XZ =15$ સેમી હોય, તો $\Delta X Y Z $ની પરિમિતિ શોધો.
એક ગોળાની ત્રિજ્યા $7$ સેમી છે , તો આ ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો .
બહુપદી $p(x) = (x+1) (x-2)$ નું શૂન્ય $x = - 1, 2$ છે કે નહિ તે ચકાસો.
બિંદુઓના યામ શોધો :
(i) તેનો ભુજ - 4 છે અને તે પુ - અક્ષ પર છે.
(ii) તેની કોટિ 5 છે અને તે x - અક્ષ પર છે.c
આપેલ વર્ગની મધ્યકિંમત શોધવાનું સૂત્ર જણાવો.
ત્રિઘાત બહુપદી p(x)ને વધુમાં વધુ કેટલાં વાસ્તવિક શૂન્યો હોય?
x - અક્ષ અને y -અક્ષ બંને પર આવેલાં બિંદુના યામ લખો.