Question
$ P(y) = y^2 – y + 1 $ બહુપદી માટે $p(0) , p(1)$ અને $P(2)$ શોધો .

Answer

$P(0) =1 , p(1) =1 , p(2)= 3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાટકોણ ત્રિકોણ $ABC$ ની બાજુનાં માપ $5$ સેમી , $12$ સેમી અને $13$ સેમી છે. જો તેને $12$ સેમીની બાજુ તરફ પરિભ્રમણ કરવામાં આવે , તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો.
કિંમત મેળવો:
$77 \times 83$
નીચેના પ્રશ્નનું સાદું રૂપ આપો : $ (\sqrt{3} + \sqrt{7})^2 $
એક બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ $ 528 \ cm^2 $ છે. જો તેની ત્રિજ્યા $7$ સેમી હોય , તો ઊંચાઈ શોધો .
$50$ સેમી $\times$ $40$ સેમી $\times$ $30$ સેમી માપના લંબઘનનાં પાર્શ્વપૃષ્ઠો નું ક્ષેત્રફળ શોધો.
આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તેની દશાંશ અભીવ્યક્તિ જણાવો: $ 36\over100 $
વિસ્તરણ કરો : $ (5x+y+2z)^2 $
$ -3\over4 $ અને $ -1\over3 $ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીના અવયવ પાડો:
$6 x^2+7 x-20$
બિંદુ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(2,0)$