Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અજ્ઞાત સંયોજન $A$ નુ અણુસૂત્ર $C_5H_9Cl$ છે. તેની $Br_2 / CCl_4$ સાથે પ્રક્રિયા થતી નથી. જ્યારે તેની પ્રબળ બેઇઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે $C_5H_8$ અણુસૂત્ર ધરાવતુ સંયોજન $B$ મળે છે, જે $Br_2 / CCl_4$ સાથે પ્રક્રિયા કરે છે. $B$ નુ ઓઝોનોલિસિસ કરી ડાયમિથાઇલ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરતા $C_5H_8O_2$ અણુસૂત્ર ધરાવતુ સંયોજન મળે છે. તો $A$ નુ બંધારણ નીચેનામાંથી ક્યુ હશે ?
જ્યારે ફિનાઇલમેગ્નેશિયમ બ્રોમાઇડનો વધુ પડતો ડાયમિથાઇલ કાર્બોનેટ $CH_3OCOOCH_3$ સાથે પ્રક્રિયા આપે છે ત્યારે તમે ગ્રિનાગાર્ડની પ્રક્રિયામાંથી કયા નીપજની અપેક્ષા કરશો?