ઉપરોક્ત પ્રકિયા ને ધ્યાન માં લો જ્યાં $6.1 \,g$ બેન્ઝોઇક એસિડનો ઉપયોગ $7.8\, g$ , $m$ -બ્રોમો બેન્ઝોઇક એસિડ મેળવવા માટે થાય છે.ઉત્પાદનની ટકાવારી નીપજ ........ છે.
(નજીકના પૂર્ણાંક સુધી રાઉન્ડ) [આપેલ : આણ્વિય દળ : $C =12.0 \,u , H : 1.0\, u,O : 16.0 \,u , Br =80.0 \,u ]$
