ઉપરોક્ત પ્રક્રિયામાં આલ્કોહોલની ક્રિયાશીલતાનો ક્રમ શું હશે ?
તૃતિયક $>$ દ્રિતિયક $>$ પ્રાથમિક
જે કાર્બોકેટાયન મધ્યવર્તીંની સ્થિરતાને આધારે છે.
$(1)$ બ્રોમીન જળ $(2)$ ${CS}_{2}$માં ${Br}_{2}$ $273 {~K}$ $(3)$ ${Br}_{2} / {FeBr}_{3}$ $(4)$ ${CHCl}_{3}$માં ${Br}_{2}$ $273 \,{~K}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: