$R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતી એક નિયમિત વર્તુળાકાર તકતીને લંબ એવી રીતે તેની ધારમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
A$\frac{{3}}{2}M{R^2}$
B$M{R^2}$
C$\frac{{7}}{2}M{R^2}$
D$\frac{{1}}{2}M{R^2}$
AIPMT 2005,AIPMT 2006, Medium
Download our app for free and get started
a Moment of inertia of a uniform circular disc about an axis through its centre and perpendicular to its plane is
\(I_{G}=\frac{1}{2} M R^{2}\).
By the theorem of parallel axes,
\(I=I_{G}+M d^{2}=\frac{1}{2} M R^{2}+M R^{2}=\frac{3}{2} M R^{2}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આયર્ન માંથી બે પ્લેટ $A$ અને $B$ બનાવેલ છે જેની ત્રિજ્યા અનુક્રમે $r$ અને $4r$ અને જાડાઈ અનુક્રમે $t$ અને $t/4$ છે. $A$ અને $B$ ની જડત્વની ચાકમાત્રા $I_A $ અને $I_B $ હોય તો તેમની વચ્ચેનો સંબંધ .
સમાન દળ અને જુદી-જુદી ત્રિજ્યાઓ ધરાવતી બે તક્તિઓ કે જે જુદા-જુદા દ્રવ્યોની બનેલી છે તે એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની જાડાઈ અનુક્રમે $1\,cm$ અને $0.5\,cm$ હોય. દ્રવ્યની ઘનતાઓ $3:5$ ના ગુણોતરમાં છે. આ તક્તિઓની તેમનાં વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રાઓ $\frac{x}{6}$ નાં ગુણોતરમાં મળે છે. $x$ નું મૂલ્ય $........$ થશે.
આકૃતિમાં નિયમિત સળિયો $AB $ની લંબાઇ $ L$ અને દળ $M$ છે તેને તેના કેન્દ્ર $ O$ પર એવી રીતે કિલકીત કરેલો છે જેથી શિરોલંબ સમતલમાં મુક્તપણે ભ્રમણ કરી શકે છે. સળિયો પ્રારંભમાં સમક્ષિતિજ સ્થિતિમાં છે તેટલાજ દળ $M $ નું પદાર્થ $S$ શિરોલંબમાંથી $v$ વેગથી $C$ બિંદુ પર પડે છે. $C$ એ $ O$ અને $B$ વચ્ચેનું મધ્યબિંદુ છે. પદાર્થના પતનની તરત જ બાદ સળિયાનો કોણીય વેગ શોધો.
એવી પરિસ્થિતિ લો કે જેમાં એક રિંગ, નક્કર નળાકાર અને નક્કર ગોળો સમતલ ઢાળ પરથી સરક્યા વિના ગબડે છે. ધારો કે તેઓ સ્થિર સ્થિમાંથી શરૂઆત કરે છે અને તેમના વ્યાસ સમાન છે.